રાત રાત જગાવે મને રાધા ના સમણાઓ
ઇચ્છાઓ, આશાઓ, મરઝીઓ, ચાહતો,
વગર કહ્યે કહી જાયે બધું જ રાધા ના સમણાઓ
પ્રેમ બની વહે છે આ મોરલી ના નાદો
ચાહતો ને કેમ કરી મારી મળતા નથી રાધા ના સમણાઓ
ઘર કેરું ઉમ્બરું છોડું કે ગામ કેરું પાદર
કેમ કરી છોડાવી આવું એના પગ ની ઝાંઝર
મને-તને બાંધી રાખે આ રાધા ના સમણાઓ
વિચારું છું તોયે પીડા થાય છે ગણી મને
કેમ કરી આંજું આંખે આ રાધા ના સમણાઓ
-$hraddha
Very Nice. Please note your blog has been added to ફોર એસ વી – સંમેલન http://www.forsv.com/samelan
ReplyDeleteThanks.
SV
ખૂબ સરસ, ઉજ્વલ ભવિષ્યની શુભકામના સાથે, આભાર...
ReplyDeleteGujvani
Hii...Thank you SV and Mahendra ji for adding my blog....Thanx alot
ReplyDeleteShraddha,
ReplyDeleteCool blog. I like the way you write. My blog is www.madhav.in
I would like to invite to write a post there with your beautiful views and poems. It will give my blog a great blossom, I am sure.
In any case, would like to see your comments and suggestion.
Kind Regards,
ઘર કેરું ઉમ્બરું છોડું કે ગામ કેરું પાદર
ReplyDeleteકેમ કરી છોડાવી આવું એના પગ ની ઝાંઝર
મને-તને બાંધી રાખે આ રાધા ના સમણાઓ .
sundar abhivyakati.
keep it up.
Vishwadeep.
www.vishwadeep.wordpress.com
Heyy
ReplyDeleteThanks Madhav for your comments...
And thanx 4 d invitation tooo.., have checked ur blog...equally gud...u seem to be an activist..cool
Regards,
Shraddha
NICE,YOUR CONTACT NUMBER AND ADDRESS IS REQUIRED.
ReplyDelete